Tuesday, 12 March 2013

Urdu-Hindi-Gujarati Dictionary

(I don't understand the Persian Script which is used to write Urdu. Iss dictionary me jyadatar aise hi words hai, jinka istemal Sher aur Shayrio me kiya jata hai.)

D:- Devanagari Hindi Script
G:- Gujarati Script

D उर्दू भाषा के समास गुजराती, हिंदी और संस्कृत से उलटे होते है और बिच में "ए" लगता है और यदि दो शब्दों के समास "और" से जुड़े तब बिच में -ओ- प्रत्यय लगता है| जैसे चाँद-ओ-सितारा, रंज-ओ-गम (दिलगीरी और उदासी)
G ઉર્દુ ભાષાનાં સમાસ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતથી ઉલટા હોય છે અને વચ્ચે ‘એ’ લાગે છે અને જો બે શબ્દનો સમાસ “અને”થી જોડાય ત્યારે વચ્ચે –ઓ- પ્રત્યય લાગે છે. જેમકે ચાંદ-ઓ-સિતારા, રંજ-ઓ-ગમ (દિલગીરી અને ઉદાસી)

Examples:-

G જિસ્મ-એ-હમસફર(પ્રિયતમનું શરીર) D जिस्म-ए-हमसफ़र (प्रियतम का शरीर)
G હસરત-એ-મુહબ્બત(પ્રેમની અધુરી ઈચ્છા) D हसरत-ए-मुहब्बत (प्यार की अधूरी इच्छा)
G નૂર-એ-ખુદા(ઈશ્વરીય પ્રકાશ) D नूर-ए-ख़ुदा (ईश्वरीय प्रकाश)

It is sorted according to Roman English Alphabets.

A

Aarzoo:- इच्छा, ઈચ્છા (Ichchha)
Aitbaar:- विश्वास, વિશ્વાસ (Vishvas)

B

Bewafa:- विश्वास तोडनेवाला/वाली, વિશ્વાસ તોડનાર

G

Guftagu:- वार्तालाप, વાતચીત (Vartalaap)
Guzarish:- अनुरोध, विनंती, વિનંતી (Anurodh, Vinanti)

H

Hamdard:- अपने दुःख की अनुभूति करनेवाला/वाली, આપણા દુઃખની અનુભૂતિ કરનાર (Anubhooti - to feel)
Hamnavai:- सहवास, સોબત, સંગત (Sahvaas)
Hamsafar:- प्रियतम. પ્રિયતમ (Priyatam)
Hasrat:- अधूरी इच्छा, અધુરી ઈચ્છા

J

Jism:-शरीर, શરીર (Sharir, Deh, Tan)
Janaza:- मुस्लिम ननामी, મુસ્લિમ નનામી (In Hinduism Janaza is called Nanami.)
Justajoo:- आकांक्षा, આકાંક્ષા (Aakanksha)

M

Mukambal:- पूरी तरह से थोडा कम, सम्पूर्ण से थोडा कम, સંપૂર્ણથી થોડું ઓછુ

N

Noor:- प्रकाश, પ્રકાશ (Prakash)
Numaish:- प्रदर्शन, પ્રદર્શન (Pradarshan)

R

Ranjish:-बहुत पुरानी दुश्मनी, ખુબ જૂની દુશ્મની
Rooh:- आत्मा, આત્મા (Aatma)

S

Sehmana:- ત્રટકાવું

W

Wajood:- अस्तित्व, અસ્તિત્વ (Astitva)

No comments:

Post a Comment